Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા તથા મહાનુભાવોના હસ્તે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં વર્ષ ૧૯૬૩થી સરપંચ પદની ચૂંટણી બિનહરીફ થવાની પરંપરા યથાવત રહેતા આ વખતે પણ સરપંચ પદે બિનહરીફ સુરાભાઈ રબારી ઘોષિત થયા છે. જે બદલ રાજ્યના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લુણાભા સુમણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના આગેવાનોએ તેમને સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial