Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૮: ખંભાળીયાના લાયન્સ કલબના વર્ષ ૨૦૨૫-૨૬ના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે પત્રકાર તથા ગઢવી જ્ઞાતિના અગ્રણી પરબતભાઈ ગઢવી, સેક્રેટરી તરીકે ડો. સાગરભાઈ ભૂત તથા ખજાનચી તરીકે અમિતભાઈ બુદ્ધભટ્ટીની વરણી થઈ છે.
લાયન્સ કલબના નવા નિમાયેલા પ્રમુખ પરબતભાઈ ગઢવી ગઢવી સમાજના આગેવાન તથા શૈક્ષણિક સંસ્થા ચારણ છાત્રાલયના ટ્રસ્ટી તથા તાજેતરમાં ગ્રીન ખંભાળીયા સંસ્થાના સદસ્ય જેણે પર્યાવરણના મહત્ત્વનું કામ કર્યું છે તેમાં સક્રિય સદસ્ય, ગાર્ડન ગ્રુપ દ્વારા થતા સેવાકીય કાર્યો, રક્તદાન, મેડિકલ સેવા કેન્દ્રો તથા લોકોન પ્રશ્નો તથા જાહેર સમસ્યાઓ બાબતે સતત કાર્યશીલ છે તથા ડો. સાગરભાઈ ભૂત પણ અનેક સેવાકીય કાર્યો કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial