Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બજાણા ગામમાં આહિર સમાજની વાડીમાં
ખંભાળીયા તા. ૨૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામે આહિર સમાજની વાડીમાં ગામના અગ્રણી વજશીભાઈ નાથાભાઈ નંદાણીયા દ્વારા એક લાખ એકાવન હજાર પાર્થિવ શિવલીંગની મહાપૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૩૧-૧૨ના નિર્માણ, ૧-૧-૨૬ ના મહાપૂજા તથા ૨-૧-૨૬ના વિસર્જન યાત્રા થશે. તા. ૨૯-૧૨-૨૫ના મંડપ મુહૂર્ત, તા. ૩૦-૧૨ના આસન નિર્માણ, તા. ૩૧-૧૨ના શિવલીંગ નિર્માણ તથા તા. ૧-૧-૨૬ના મહાપૂજા તથા મહા અભિષેક તથા લોટી ઉત્સવ પણ યોજાયો છે. તા. ૩૦-૧૨ થી તા. ૧-૧-૨૬ સુધી પ્રસાદી ચાલુ રહેશે તથા તા. ૨-૧-૨૬ના વિસર્જનયાત્રા દ્વારા આ તમામ પાર્થિવ શિવલીંગોને કાશી વિશ્વનાથ તળાવમાં વિસર્જન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial