Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાંગ્લાદેશના પીડિતોની રક્ષા માટે
જામનગર તા. ૨૭: છેલ્લા ઘણાં સમયથી બાંગ્લાદેશમાં પીડિત લોકો પર બેરહેમીપૂર્વક ક્રૂરતાથી ભયંકર અત્યાચાર કરવામાં આવતો હોય, ત્યારે પીડિતોની રક્ષા માટે જામનગરમાં આવેલ વિનાયક પાર્કના સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા આગામી તા. ૨૮-૧૨-૨૫ના સાંજે ૪ થી ૬:૩૦ સુધી હનુમાન ચાલીસાના ૧૦૦૦ સહસ્ત્ર પાઠના પઠન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ દ્વારકાધીશની બેન્ડ પર આરતી માફક મહા-આરતી કરવામાં આવશે. સંચાલક મંડળ વતી યોજવામાં આવેલ આ રક્ષા પ્રાર્થનામાં સૌને જોડાવા પૂજારી વિનાયક ભટ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial