Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષની
ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યના ભાજપના પ્રમુખ થયા પછી બે દિવસની મુલાકાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવનાર હતા. દ્વારકા દર્શન તથા ૨૦૦ વાહનોની રેલી, એક હજાર યુવાનોની બાઈક રેલી, બૌદ્ધિક સંમેલન, કાર્યકરો સાથે બેઠક તથા ખાનગી બેઠકોનું આયોજન થયું હતું, પરંતુ કોઈ અનિવાર્ય કારણોસર આ મુલાકાત રદ થઈ છે હવે પછી નવી તારીખો જાહેર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial