Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૦ ટકાએ પહોંચ્યું:
જામનગર તા. ર૪: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે બપોરે ગરમીમાં વધારો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ ટકા વધીને ૭૦ ટકા રહ્યું હતું.
ગઈકાલે પલટાયેલા વાતાવરણ પછી જામનગર સહિત હાલારના મોટાભાગના વિસ્તારોમાં સવારથી વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. બપોર સુધીમાં મહદ્અંશે વાદળો વિખેરાતા આકાશ સ્વચ્છ થઈ ગયું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ખાસ કરીને બપોરે ગરમી અનુભવાઈ હતી.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ ટકા વધી ૭૦ ટકાએ પહોંચી ગયું હતું. તાપમાન ર૦ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial