Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના બરડીયા ગામે આવેલ ગુંસાઈજીની બેઠકમાં પુષ્ટિ સંપ્રદાયના શ્રીમદ્ ગુંસાઈજી (વિઠ્ઠલનાથજી)ના પ૧૧મા પ્રાગટ્ય મહોત્સવની દ્વારકાના પ.પૂ.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલન નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડીયા બેઠકજી તથા કંપાલા હવેલી)ના માર્ગદર્શનમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બરડીયા ગુંંસાઈજીની બેઠકજીમાં બપોરે ૧:૩૦ થી ૨:૩૦ સુધી કુનવારા મનોરથ-જલેબી ઉત્સવ તથા ભવ્ય અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial