Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ફોરેસ્ટ વિભાગના સહયોગથી યોજાયો
જામનગર તા. ૨૬: આઈસીઆઈસીઆઈ બેંક દરેડ શાખા જામનગર દ્વારા ઘર આંગણે ઉછેરી શકાય તેવા વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જીઆઈડીસી ફેસ-૨ અને ફેસ-૩ના મોટા ઉદ્યોગપતિ તથા નાના કારખાનેદારો તેમજ આજુબાજુના રહેવાસીઓએ ભાગ લીધો હતો અને સાથે વધુ ને વધુ વૃક્ષો ઉછેરવા સંકલ્પ લીધો હતો.
આયોજનને સફળ બનાવવા જામનગર મ્યુનિસિપાલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા તેમજ દરેડ ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ દિનેશ ડાંગરીયા હાજર રહ્યા હતા. ઉપરાંત જામનગર ફોરેસ્ટ વિભાગ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમના આયોજન માટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દરેડ શાખાના પ્રબંધક નારાયણ બાલા, રીઝયોનલ હેડ જીનલ શાહ તેમજ સ્ટાફ એસ્ન્ટ્રેક એડવેન્ચરના આનંદ પ્રજાપતિ સહીયોગોઓ રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial