Advertisement
Author: નોબત સમાચાર

વિભાજી સ્કૂલ પાસે રેતી-કાંકરીના ઢગલા છતાં તંત્ર મૌન કેમ?

આને પણ કામચલાઉ દબાણ જ કહેવાયને ?

                                                                                                                                                                                                      

વિભાજી સ્કૂલ ટાઉન હોલ ગોળાઈ નજીક દરરોજ રેતી-કાંકરીના ઢગલા રોડ પર પડયા હોય છે સરકારી અથવા ખાનગી કામ માટે રોડ પર ઠાલવતા રેતી-કાંકરીથી લોકોને ભારે હાલાકી થતી હોય છે. અહીંથી દરરોજ પસાર થતા મહાનુભાવો જોતા નહીં હોય ? (તસ્વીરઃ નિર્મલ કારીયા)

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh