Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુરૂપૂજન-મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયાઃ
જામજોધપુર તાલુકાના ધુનડા ગામ સ્થિત સતપુરણ ધામમાં સદ્ગુરૂ જેન્તિરામબાપાના સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરૂપૂજન, સત્સંગ, મહાપ્રસાદ તેમજ લોકડાયરો યોજાયો હતો. મુંબઈ, રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર વિગેરેથી ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતાં.