Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગીતા મંદિર ટ્રસ્ટ દ્વારા બાળકો માટે
જામનગર તા. ૧રઃ જામનગરના ગીતા મંદિર ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ગીતા જ્ઞાન અંગે નિઃશુલ્ક વર્કશોપ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૧૪/પ થી તા. ૭/૬ સુધી ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ૭ થી ૧૧ વર્ષના બાળકો મો સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ અને પ થી ૭ વર્ષ સુધીના બાળકો ૧૧-૩૦ થી ૧ર-૩૦ નો સમય રાખવામાં આવ્યો છે. ટ્વિકલ પટેલ (ક્રિએટિવ ગીતા એજ્યુકેટર) દ્વારા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
વાર્તા દ્વારા શ્લોકની સમજ, ધ્યાન, ગેમ્સ અને એક્ટિવિટી, મોરલ એજ્યુકેશન વિગેરે બાબતનો સમાવેશ આ વર્કશોપમાં કરવામાં આવ્યો છે. બાળકોની મોરલ વેલ્યુ, ટીમ વર્ક, સેલ્ફ કોન્ફીડન્સ, ક્રિએટીવ થિંકીંગ સહિતની બાબતમાં હકારાત્મક અભિગમ વિકસિત થાય છે. મો. ૯૯ર૪૧ ર૧૩૬૩ ઉપર વોટ્સએપના માધ્યમથી તા. ૧ર/પ સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકાશે. જેમાં બાળકનું નામ, ઉંમર તથા સ્કૂલનું નામ લખવાનું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial