Advertisement
Author: નોબત સમાચાર

નવાગામ આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ

જી.જી. હોસ્પિટલના સહયોગથી જામ્યુકો હસ્તકના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર મહાનગરપાલિકા હસ્કતના નવાગામ આરોગ્ય કેન્દ્ર દ્વારા જી.જી. હોસ્પિટલ સ્ટાફના સહયોગથી તાજેતરમાં થેલેસેમિયા રોગથી પીડિત દર્દીઓ તેમજ સગર્ભા સ્ત્રીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન વિકાસગૃહ સંકુલ, જામનગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં બાવીસ બોટલ રક્ત એકત્રિત થતા તે રક્ત જી.જ. હોસ્પિટલમાં જમા કરાવાયું હતું. આ કેમ્પમાં ડે. મેયર ક્રિષ્નાબા સોઢા, વોર્ડ નં. ૩ ના નગરસેવક સુભાષભાઈ જોષી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે નવાગામ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કિંજલ ઘેડિયા દ્વારા રક્તદાન કરનાર દાતાઓને ફરીથી સમયાંતરે રક્તદાન કરવા પ્રોત્સાહિત કરાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh