Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૨૬: તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા આગામી તા. ૯ જુલાઈના હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.
જેના અનુસંધાને જામનગરમાં આજે સાંજે બેન્ક કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવનાર છે.
સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આજે સાંજે ૫:૩૦થી ૬ સુધી દેખાવોનું આયોજન કરાયું છે. જેમાં તમામ બેન્ક કર્મચારીઓને જોડાવવા યુનિયન અગ્રણી કુલીનભાઈ ધોળકીયાએ અનુરોધ કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial