Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તાલુકાની કુરંગા પ્રા. શાળામાં રામનવમી ઉજવણી

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૨: દ્વારકા તાલુકાની કુરંગા પ્રાથમિક શાળામાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્ય તન્વીબેન કાસુન્દ્રા તથા સમસ્ત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થિનીઓએ સિતાજી, ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી, રાધા-કૃષ્ણ સહિતના દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh