Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિક્તા વિક્સાવતો કાર્યક્રમઃ
જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક તથા ઉદ્યોગ સાહસિક્તાના વિકાસ માટે 'એચ.જે.ડી. કાર્નિવલ-ર૦ર૬' અંતર્ગત બિઝનેસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં વિદ્યાર્થીઓને નવીન બિઝનેસ આઈડિયાઓ, પ્રોડક્ટ્સ, વિવિધ સેવા સંબંધિત ઉદ્યોગ સહાસિક્તા કેળવવા વ્ય્વહારિક અનુભવ પ્રાપ્ત થયો હતો. કોલેજના આચાર્ય ડો. તૌસિફખાન પઠાણ સહિતના મેન્ટોર્સના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial