Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૩ મી ઓક્ટોબરે
જામનગર તા. ર૧: ૭૮-જામનગર (ઉત્તર) વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાનો રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ થતા તેની ઉજવણીના અવસરે તેમજ દીપોત્સવ પર્વ નિમિત્તે મંત્રી રિવાબા જાડેજા દ્વારા તા. ર૩-૧૦-ર૦રપ ના સાંજે ૪-૩૦ વાગ્યે ગાંધીનગર રોડ પર આવેલ વિશ્વકર્મા વાડીમાં તેમના મત વિસ્તારના લોકો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial