Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદના પગલે
જામનગર તા. ૪: જામનગરમાં કમોસમી વરસાદના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં વાદળોના આંટાફેરા યથાવત્ રહેતા તાપમાનમાં ગત્ ચાર દિવસમાં ચાર ડીગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન રર ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. કમોસમી વરસાદ અને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જામનગરમાં શનિવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial