Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા ચકલા વિસ્તારમાં સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૯ના

                                                                                                                                                                                                      

જામનગરમાં આણદાબાવા ચકલા વિસ્તારમાં ચાલતા સીસી રોડના કામના સ્થળે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ૯માં સી.સી. રોડની કામગીરી ચાલી રહી છે. જે કામ ગુણવતા યુક્ત થાય છે, કે કેમ ? તે અંગેની ચકાસણી કરવા આજે સ્થાનિક કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ કામના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આ સમયે સાઇટ ઇજનેરને પણ સાથે રાખવામાં આવ્યા હતા, અને તેમની પાસેથી કામની વિગતો પણ મેળવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh