જામનગરઃ સોની હરીશભાઈ હરીલાલ ઝીંઝુવાડીયાના પુત્ર ચેતનના પત્ની પ્રજ્ઞાબેનનું તા. ૯ના અવસાન થયું છે. તે કાવ્યા, કાર્તિકના માતા, પ્રશાંત, કૃણાલ સોનીના ભાભી થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦ ના સવારે ૧૦:૩૦ થી ૧૧ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.