Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

મોટી વેરાવળ : સ્વ. નાનજીભાઈ કારાભાઈ સોમૈયાના પૌત્ર તથા સ્વ. વશરામભાઈ નાનજીભાઈ સોમૈયા ના પુત્ર (ડીશ કેબલવાળા) જીતેન્દ્રભાઈ (જીતો)(ઉ.વ.૫૩) તે મંથન, હેતના પિતા, નિધિના કાકા, પરેશભાઈ વશરામભાઈ સોમૈયા, સવિતાબેન લલિતકુમાર પોપટ, સાધનાબેન ધીરજલાલ ચંદારાણા, સીમાબેન ભરતકુમાર નથવાણી, જાગૃતિબેન પ્રદીપકુમાર ચંદારાણાના ભાઈ, મનસુખલાલ ખીમજીભાઈ કાનાણી (કલ્યાણપુર) ના જમાઈનું તા. ૭ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી ભાઈઓ તથા બહેનો માટે તા. ૧૧ના ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૪ દરમ્યાન લોહાણા મહાજન વાડી, મોટી વેરાવળમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh