Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગરના સરદાર પટેલ ચોકમાં આરોગ્ય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત-જામનગર જિલ્લો તથા રણજીનગર વેપારી એસો.ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તથા ધન્વન્તરિ જયંતી નિમિત્તે પૂજા-અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. 'સર્વે સન્તુ નિરામયા'ની મંગલ કામના કરવામાં આવી હતી. એસોે.ના સભ્યો તથા આરોગ્ય ભારતીના સદસ્યો હાજર રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial