Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. બીજી નવેમ્બરે
ખંભાળીયા તા. ૩૧ઃ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારકા જિલ્લાના નવા પ્રમુખની વરણી કરવાના સંદર્ભમાં ખંભાળીયાની સારસ્વત બ્રહ્મ સમાજની બ્રહ્મપુરીમાં તા. ૨-૧૧-૨૫ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ખાસ બેઠક યોજવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના સભ્યોને આ અગત્યની બેઠકમાં હાજર રહેવા બ્રહ્મ સમાજના હોદ્દેદારો સંજયભાઈ થાનકી તથા જીતેશભાઈ નરોત્તમભાઈ ઠાકર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  