દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારૂ કે આદર્શ નથીઃ સુપ્રિમ કોર્ટ.
ભારતનું ફોરેક્સ રિઝર્વ ૩-ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ઘટીને ૬૯૯.૯૬ અબજ ડોલર થયું.
પુણેઃ એનડીએ કેડેટે ફાંસી લગાવી આત્મહત્યા કરીઃ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ.
દિલ્હી હાઈકોર્ટે પત્રકાર સુધીર ચૌધરી વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ફરતા એઆઈ અને ડીપફેક વીડિયો દૂર કરવા આદેશ આપ્યો.
આર્નોલ્ડ તરીકે ઓળખાતા ભારતના ૪ર વર્ષીય બોડી બિલ્ડર વરિન્દરસિંહ મુમાનનું હાર્ટએટેકના કારણે મોત.
બ્રિટનની ૯ યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસનો પ્રારંભ કરશે.
દક્ષિણ કાશ્મીરમાં કોમ્બિંગ દરમ્યાન ભારતીય સેનાના બે જવાન લાપતાઃ બંને સૈનિકોને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું.
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહને 'ડી' ગેંગ તરફથી રૂપિયા પાંચ કરોડની ખંડણી માટે ધમકી અપાઈ, બે શખ્સોની ધરપકડ.
રાજકીય દળો ચૂંટણી પ્રચારમાં એઆઈ આધારિત ખોટા અને ભ્રામક વીડિયોનો ઉપયોગ ન કરેઃ ચૂંટણીપંચ.
છત્તીસગઢની ચર્ચિત મહાદેવ સટ્ટાએપ કૌભાંડમાં તમામ આરોપીઓને સુપ્રિમકોર્ટમાંથી જામીન મળ્યા.
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાને જો વિદેશ જવું હોય તો પહેલા રૂા. ૬૦ કરોડ જમા કરાવવા પડશેઃ બોમ્બે હાઈકોર્ટ.
ભારતમાં શરણાર્થીઓને કોઈ કાનૂની અધિકાર નથીઃ સુપ્રિમકોર્ટ.
ટીટીપીએ ઠાર કર્યા ૧૧ પાકિસ્તાની સૈનિક.
ઘટના સ્થળે હાજર હોવાથી કોઈ વ્યક્તિ અપરાધી નથી બનતીઃ સુપ્રિમ કોર્ટ.
રસાયણ વિજ્ઞાનનો નોબલ પુરસ્કાર વૈજ્ઞાનિક સુસુમુ કિતાગાવા, રોબસન અને ઓમર એમ. માગીને અપાશે.
અમેરિકાના ત્રણ વિજ્ઞાની જોન ક્લાર્ક, મિશેલ ડેવોરેટ અને જોન માર્ટિનિસને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
એસ્ટ્રાઝેનેકાને ભારતમાં કેન્સરની દવાની માર્કેટીંગ માટે મંજૂરી મળી.
રૂ. ૬૦ કરોડના ઠગાઈ કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ૪ કલાક સુધી પૂછપરછ.
જેન-ઝી આંદોલનના દબાણમાં મડાગાસ્કરના રાષ્ટ્રપતિએ આર્મી ચીફને વડાપ્રધાન બનાવ્યા.
સુપ્રિમકોર્ટે બાર એસોસિએશને સીજેઆઈ પર જૂતું ફેંકવાના આરોપી વકીલ રાકેશ કિશોરનું લાઈસન્સ રદ્દ કર્યુ.
નાસાએ પાણીમાં લૂનર સ્પેસ સૂટનું પરીક્ષણ કર્યુ.
અમેરિકી સેનામાં સૈનિકોના લાંબાવાળ અને દાઢી રાખવા તથા પાઘડી પહેરવા પર પ્રતિબંધ મૂકાયો.
એક માસ પહેલા જ ફ્રાન્સના પ્રધાનમંત્રી બનેલા લોકોર્નુનુ રાજીનામું.
અમેરિકી વૈજ્ઞાનિક મૈરી બ્રુકો, ફ્રેડ રામ્સડેલ અને જાપાનના સકાગુચીને ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.
ઈરાન પોતાના ચલણમાંથી ચાર શૂન્ય હટાવશે, ૧૦૦૦૦ રિયાલની કિંમત માત્ર ૧ રિયાલ થશે.
કવિ હર્ષ બ્રહ્મભટ્ટને નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ.
ઉત્તર ૫શ્ચિમ બંંગાળના દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ર૦ લોકોના મોત.
ગુવાહાટી યુનિ.ના ત્રણ પ્રોફેસરોએ સ્ટેનફોર્ડની વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મેળવ્યું.
ચૂંટણીપંચે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ કરવા સહિતના ૧૭ સુધારા કર્યા, દેશભરમાં થશે અમલ.
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ૫૧ લોકોના મોત.
યુપીઃ બરેલી હિંસામાં અત્યાર સુધીમાં રૂ. ૧૭૦ કરોડથી વધુની કિંમતની મિલકતો સીલ કરાઈ.
વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી બિટકોઈનનું મૂલ્ય રવિવારે ૨% થી વધુ ઉછળીને રેકોર્ડ રૂ. ૧.૧૧૪ કરોડ થયું.
આ દિવાળીમાં વેચાણ રૂ. ૪.૭પ લાખ કરોડને આંબવાની શક્યતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે વ્યક્ત કરી.
નેશનલ હાઈવે પર 'ક્યુઆર' કોડ સાથેના શાઈન બોર્ડ લગાવાશે, જેમાં હાઈવે અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો અંગે માહિતી હશે.
જીએસટીમાં ઘટાડો કરાતા તહેવારોમાં ઓટો સેક્ટરમાં મજબૂત ગ્રોથ.
મુંબઈ એરપોર્ટ પર ૭૯ કરોડના કોકેઈન સાથે બે મહિલાની ધરપકડ.
ફિફાએ વર્લ્ડકપ-ર૦ર૬ માટે ઓફિશિયલ મેચ બોલ 'ટ્રાયોન્ડા' લોન્ચ. ડેટા એકત્ર કરવા બોલમાં 'ચિપ' લગાવાઈ.
ગત્ સપ્તાહે ભારતનું ફોરેક્સ રિઝર્વ ર.૩ અબજ ડોલર ઘટીને ૭૦૦.ર અબજ ડોલર નોંધાયું.
ભારત અને ચીન વચ્ચે ૫ાંચ વર્ષ પછી સીધી ફલાઈટ ર૬ ઓક્ટોબરથી શરૂ થશે.
બદ્રીનાથ ધામના કપાટ તા. રપ-૧૧ થી બંધ થશે.
પૂર્વ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને હોલ ઓફ ફેમ માટે નોમિનેટ કરાયો.
ગુજરાતના પહેલા 'એર સ્મોગ ટાવર' નું સુરતમાં ઉદ્ઘાટન કરાયું.
ભારતીય બેટર અભિષેક શર્મા ટી-ર૦ રેન્કીંગમાં સૌથી વધુ ૯૩૧ રેટિંગ પોઈન્ટ્વાળો ખેલાડી બન્યો.
જુનિયર વર્લ્ડ કપમાં ૧૯ મેડલ સાથે ભારત ટોચના સ્થાને.
કેન્દ્ર સરકારે વર્ષ-ર૦ર૬-ર૭ માટે ઘઉંનો ટેકાનો ભાવ ૬.પ૯% વધારીને રૂ. ર૪રપ પ્રતિ ક્વિન્ટલ કર્યો.
મૂળભૂત જરૂરિયાતો માટેની સબસીડીમાં ઘટાડા મુદ્દે પીઓકેમાં ઉગ્ર વિરોધઃ ટોળાએ પચ્ચીસ સૈનિકોને બંધક બનાવ્યા.
થ્રી-ડી બાયોપ્રિન્ટરનો ઉપયોગ કરીને માનવીય અંગ તૈયાર કરવાની દિશામાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળીઃ ભારત પણ સામેલ.
પોસ્ટ વિભાગે આજથી ઓટીપી આધારિત સ્પીડપોસ્ટની ડિલિવરીનો પ્રારંભ કર્યો.
હત્યા અને અપહરણના કેસમાં યુપી પ્રથમ અને ગુજરાત આઠમા ક્રમેઃ એનસીઆરબીનો વર્ષ-ર૦ર૩ નો રિપોર્ટ.
ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝએ જાપાન ઓપનનું ટાઈટલ જીત્યું.
close
Ank Bandh