Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્ય વકફ બોર્ડ દ્વારા હુકમઃ
જામનગર તા. ૧૮: ઓખામંડળમાં આવેલા બેટ દ્વારકા સ્થિત હાજી કિરમાણી દરગાહમાં પીર સાહેબના બે વંશજની ટ્રસ્ટી તરીકે નિયુક્તિનો રાજ્ય વકફ બોર્ડે હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકામાં આવેલા બેટ દ્વારકામાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતીક સમી હાજી કિરમાણી દરગાહમાં પીર સાહેબના વંશજના બે ટ્રસ્ટી રાખવાનો હુકમ થયો હતો પરંતુ નિમણૂક થઈ શકતી ન હતી.
આ બાબતે રાજ્ય વકફ બોર્ડ સમક્ષ ફેરફાર રિપોર્ટ અંગે વર્ષ ૨૦૧રમાં અરજી થઈ હતી. તે પછી સરાફત હુસેન દાઉદમિયાં તથા સુલતાન સરાફત હુસેનની ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial