ચિરવિદાય

જામનગરઃ (મૂળ સાવરકુંડલા) નિવાસી પુષ્પાબેન હિંમતભાઈ દોશી (ઉ.વ.૯૧) તે પ્રકાશભાઈ, સ્વ. જયેશભાઈ, જયશ્રીબેન મહેન્દ્રભાઈ લાખાણી, બાલ બ્રહ્મચારી સુધાબાઈ સ્વામીના માતા, મંથન, કિંજલ વિરલ મહેતા, હીરલ, ડીમ્પલ, ચાંદનીના દાદી, મણીલાલ ડાયાલાલ વધાણી (ચિતલ)ના પુત્રી તા. ૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯ ને ગુરૂવારે સવારે ૯ વાગ્યે તથા પ્રાર્થનાસભા સવારે ૧૦ વાગ્યે, કામદાર વાડી, અંબર સિનેમા પાસે, પી.એન.માર્ગ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ રાજ્ય ૫ુરોહિત બ્રાહ્મણ રમેશભાઈ ઉમિયાશંકર ગોપીયાણી (ઉ.વ.૬૩) તે સ્વ. જમનાબેન ઉમિયાશંકર ગોપીયાણીના પુત્રનું તા. ૭ના અવસાન થયું છે. હિતેશભાઈ ઈચ્છાશંકર ગોપીયાણી (ઉ.વ.૫૦) તે સ્વ. ઈચ્છાશંકર, નિર્મળાબેન ગોપીયાણીના પુત્રનું તા. ૫ના અવસાન થયું છે. બંને સદ્ગતનું બેસણું તા. ૯ના સાંજે ૫ થી ૫ઃ૩૦ રાજયપુરોહિત બ્રાહ્મણની વાડી, રાજગોર ફળી, જામનગરમાં રાખેલ છે.

દ્વારકા નિવાસી સ્વ. હરજીવનભાઈ મણીલાલ તન્ના (હરજીવનભાઈ ભુવા)ના પત્ની વિજયાબેન (ઉ.વ.૮૬), તે મુકેશ, નરેશ, વર્ષાબેન પ્રકાશકુમાર દત્તાણીના માતા, જય, કુમારના દાદી તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી તા. ૮ ને બુધવારના સાંજે ૫ થી ૫ઃ૩૦ દરમ્યાન મણીબેન ટાઉનહોલ, હોસ્પિટલ રોડ, દ્વારકામાં રાખેલ છે.

દ્વારકા નિવાસી સ્વ. ગોપાલભાઈ ખોડાના પુત્ર વિકાસ, તે વિશાંકના ભાઈ, રસીકભાઈ ખોડા (મેતાજી)ના ભત્રીજા, સંજીવભાઈ જોહરીના જમાઈ તા. ૭ના શ્રીજીચરણ પામેલ છે, સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૮ ને બુધવારના સાંજે ૪ઃ૩૦ થી ૫ દરમ્યાન દ્વારકા સ્મશાનગૃહમાં આવેલ હોલમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.

જામનગરઃ (મૂળ સાવરકુંડલા) નિવાસી પુષ્પાબેન હિંમતભાઈ દોશી (ઉ.વ. ૯૧) તે પ્રકાશભાઈ, સ્વ. જયેશભાઈ, જયશ્રીબેન મહેન્દ્રભાઈ લાખાણી, બાલ બ્રહ્મચારી સુધાબાઈ સ્વામીના માતા, મંથન, કિંજલ વિરલ મહેતા, હીરલ, ડીમ્પલ, ચાંદનીના દાદી, મણીલાલ ડાયાલાલ વધાણી (ચિતલ)ના પુત્રી તા. ૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૯ ને ગુરૂવારે સવારે ૯ કલાકે કામદાર વાડી, અંબર સિનેમા પાસે, પી.એન.માર્ગ, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh