Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ર૪ ફેબ્રુઆરી, મંગળવાર અને ફાગણ સુદ આઠમનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૩ - સુર્યાસ્ત : ૬-૪૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૮ :

તા. ૨૪-૦૨-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ કૃતિકા,

યોગઃ ઐન્દ્ર, કરણઃ વિષ્ટિ

 

તા. ૨૪ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં ક્યારેક સાનુકૂળતા મળે તો ક્યારેક પ્રતિકૂળતા જણાય. દોડધામ-શ્રમ અનુભવાય.  સિઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું આપે ધ્યાન રાખવું પડે. સંતાનના કામનો ઉકેલ આવતો જાય. આરોગ્ય સુખાકારી  સારી રહે. ઘર-પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

બાળકની રાશિઃ વૃષભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh