Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગેવાનો-અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગતઃ
'છોટીકાશી' જામનગરમાં સીમા જાગરણ મંચ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે સતત ચોથા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ ઉત્સવ સહિતિના અધ્યક્ષ યસ નવિનભાઈ ગોહિલ તથા હિન્દુ જાગરણ મંચના અધ્યક્ષ ભરતભાઈ ફલિયા સહિતના આયોજકોની ટીમ દ્વારા રામેશ્વરનગર વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ તકે મહંત શ્રી હરિરામબાપુ, સુનિલભાઈ મહેતા, પાઠક દાદા, વિપુલભાઈ હિરપરા, અજયભાઈ ડોડિયા સહિતના હિન્દુ સંગઠનોના આગેવાનો જોડાયા હતાં. પૂર્વ કોર્પોરેટર સુભાષભાઈ જષી સહિતના આગેવાનો તથા વિવિધ અગ્રણીઓ અને લોકો દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial