Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ હર્ષદ યાત્રાધામ તથા હરસિદ્ધિ વનની મુલાકાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ લીધી હતી. હર્ષદમાં યાત્રાધામ વિકાસ બોર્ડ, રાજ્ય સરકારના પી.ડબલ્યુ.ડી. તથા પર્યટન વિભાગ દ્વારા ૧૨૨ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો થનાર હોય, આ કાર્યો સંદર્ભમાં જાણકારી મેળવી સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial