Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કામગીરી માટેની ટીમનું આગમન

આગામી દિવસોમાં રેન્ક જાહેર થશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ  અંગેની કામગીરી શરૂ થવા પામી છે. કામગીરી પૂર્ણ થયા પછી રેન્ક નંબર જાહેર કરવામાં આવશે. જામનગરમાં સ્વચ્છતા સર્વે માટેની ટીમનું ગઈકાલે આગમન થયું હતું. આ ટીમ શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અંગે સર્વે કરશે. ગટર, રોડ-રસ્તાની સફાઈ, કચરાના પોઈન્ટની સફાઈ, જાહેર શૌચાલય, કચર નિકાલની પદ્ધતિ વિગેરે મુદ્દાઓની ઝીણવટભરી તપાસ આ ટીમ દ્વારા કરવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે દેશમાં કેટેગરી મુજબ રેન્ક જાહેર કરવામાં આવશે. આ સર્વે થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. એટલે કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારીનો સમાવેશ થતો નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh