Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરી ધ્રૂજી કચ્છની કરાઃ
ભૂજ તા. રરઃ કચ્છમાં રાત્રે બે વખત ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. ભચાઉ અને રાપરમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા હતાં.
કચ્છના રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ભચાઉમાં ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે ૧૦-૧ર વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. વળી બીજી બાજુ રામપરમાં પણ ર.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
મળતી માહિતી મુજબ ગુરુવારે કચ્છના રાપર અને ભઉચામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાત્રે ૧૦-૧ર કલાકે ભચાઉમાં ૩.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ સિવાય રાપરમાં રાત્રે ૧.૧૯ વાગ્યે ર.૭ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ર૦ કિ.મી. દૂર હતું.
નોંધનિય છે કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ નુક્સાનની માહિતી સામે આવી નથી, જો કે આ આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial