Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૭ ઓગષ્ટે યોજાશે
જામનગર તા. ૨૨: ચેસ જામનગર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન દ્વારા અંડર-૨૫ ચેસ પ્લેયર ઓફ ધ યર-૨૦૨૫ની ચોથી સ્પર્ધા તા.૨૭-૮ બુધવારે બપોરે ૧ વાગ્યે દયારામ લાઈબ્રેરી, રણજીત રોડ, જામનગરમાં યોજાશે. એન્ટ્રી પંકજભાઈ ગણાત્રાના મો. ૮૫૧૧૧ ૨૩૩૬૦ પર નોંધાવવાની રહેશે. વધુ વિગત માટે સુનીલ ઝાલા મો. ૯૮૯૮ ૬૦૭ ૬૦૭નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial