Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાલિકા પ્રમુખ રચનાબેનના હસ્તે પ્રારંભઃ
ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયા પાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનો તથા કુશળ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવ તથા સ્થાનિક રોજગારી વધારવાના હેતુથી તા. ૬-૩-ર૦ર૬ થી તા. ૧પ-૩-ર૦ર૬ સુધી સ્વદેશી મેળો તેલી નદીના પુલ પાસે રોશન સાયકલ સ્ટોરની સામે યોજવાનું આયોજન કર્યું છે. જેનું ઉદ્ઘાટન ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણીના હસ્તે થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial