Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: હીરજી રામજી ભોગાઈતા તથા રંભાબેન હીરજીભાઈ ભોગાઈતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરબેઠા સમૂહ લગ્નોત્સવ માટે બરડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિ (સમસ્ત)ના જ્ઞાતિજનોને વિવિધ સહાય આપવામાં આવશે. જેમાં દીકરીના લગ્નનો માલ-સામાન, જમણવાર, પૂજાપો, કબાટ, સહિતની વસ્તુઓ આ ઉપરાંત દીકરીને રૂ. ૧૦૦૦૦ની પોસ્ટઓફિસની રસીદ આપવામાં આવશે. આ અંંગેના ફોર્મ ભરવા તથા વધુ વિગત મેળવવા માટે સાંજે ૪ થી ૬ દરમ્યાન હરસિદ્ધિ ભૂવન, પ્લોટ નંં. ૧૧૬, ફેસ-૩, વાલકેશ્વરી નગરી, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial