Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કર્મચારી સોસાયટીના સભાસદના મૃત્યુ પછી વારસદારોને સહાય અર્પણ

સંસ્થાના હોદ્દેદારો દ્વારા પ૦ હજારનો ચેક અર્પણ

                                                                                                                                                                                                      

જામનગર મહાનગરપાલિકા સફાઈ કર્મચારી કો.ઓપરેટીવ ક્રેડીટ એન્ડ કન્ઝયુમર્સ સોસાયટી લિ. મંડળીના સભાસદ સ્વ. નિલેષભાઈ નરેશભાઈ વાઘેલાનું અવસાન થતા મંડળીની વ્યવસ્થાપક સમિતિના ઠરાવ મુજબ અવસાન પામનાર સભાસદના વારસદારને રૂ।. પ૦,૦૦૦ ની આર્થિક મદદ કરવા સભાસદના વારસદાર પત્ની પાર્વતીબેન વિનોદભાઈ મકવાણાને સહાયનો ચેક મંડળીના પ્રમુખ વિજયભાઈ પી. બાબરિયા તથા મંડળીના ડાયરેક્ટર હરીશભાઈ બાબરિયાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના ડાયરેક્ટર અજયભાઈ મકવાણા તથા સામાજિક કાર્યકર પ્રકાશભાઈ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh