Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઠવાડિયામાં બીજો બનાવઃ
ખંભાળિયા તા. ૧૮: ખંભાળિયા પાલિકાના કચરાના ડમ્પીંગ યાર્ડમાં તરઘડી પાસે ફરી આગ લાગતા મોટો જથ્થો પ્લાસ્ટિક તથા કચરાનો સળગતા ધૂમાડા નીકળતા ફરિયાદી થતાં પાલિકાનું ફાયરબ્રિગેડ તંત્ર દોડ્યું હતું તથા કલાકોની જહેમત પછી આગ કાબૂમાં લીધી હતી.
એક જ સપ્તાહમાં આ બીજો બનાવ બન્યો છે, જો કે સદ્ભાગ્યે પહેલા જ જાણ થતાં બન્ને બનાવોમાં આગ પર કાબૂ મેળવાયો હતો, નહીંતો બે-ત્રણ દિવસ પછી આગ બુઝાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial