Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વનતારાની મુલાકાત માટે થયું આગમનઃ
ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડો. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, તેઓ સવારે અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર પહોંચ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial