Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈનોવેટિવ એકેડમી દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર

કોન્સ્ટેબલ-પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન આપતી સંસ્થા 'ઈનોવેટિવ એકેડમી' દ્વારા જામનગર શહેર તથા જિલ્લાના યુવક-યુવતીઓ કોન્સ્ટેબલ તેમજ પી.એસ.આઈ.ની આગામી થનાર ભરતીની પરીક્ષામાં આયોજનબદ્ધ તૈયારી કરી પાસ થવામાં સરળતા રહે તેવા ઉદૃેશ્ય સાથે તા. ૧૪-૧૨-૨૫ના સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧૨, ચૈતન્ય કોમ્પલેક્સ, આર્યસમાજ સામે, ખંભાળીયા ગેટ પાસે, જામનગરમાં નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.ં

જેમાં આ પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવી, સરળતાથી પરીક્ષા પાસ કઈ રીતે કરવી તેના વિશે વિનામૂલ્યે માર્ગદર્શન તેમજ સંસ્થા તરફથી ફ્રી મટિરિયલ પણ આપવામાં આવશે. આ સેમિનારનો લાભ લવા ઈચ્છતા યુવકો તેમજ યુવતીઓએ રજીસ્ટ્રેશન માટે મો.નં. ૯૩૨૭૮ ૪૪૦૩૪ પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh