Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળિયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત્ ત્રીસમી નવેમ્બર-ર૦ર૧ ના જિલ્લાની વિવિધ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી.
આ તમામ કર્મચારીઓને તેમનો ફીક્સ પગારનો સમયગાળો પૂર્ણ થયો હોય, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા શિક્ષકોને નિયમિત પગારમાં કાયમી કર્મી મુજબ ગણીને નિયમિત પગારના આદેશ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial