Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરને પાઠવવામાં આવ્યું આવેદનપત્રઃ
જામનગરના ટાઉનહોલમાં ગયા શુક્રવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પર ચાલુ સભાએ છત્રપાલસિંહ નામના શખ્સે જોડુ ફેંકયું હતું. આ ઘટનાનો વિરોધ કરવા તથા આ શખ્સ સામે પોલીસ ખુદ ફરિયાદી બની કડક કાર્યવાહી કરે તેવી માગણી સાથે શનિવારે જામનગર 'આપ'ના શહેર પ્રમુખ તેમજ અગ્રણી પ્રકાશ દોંગા વગેરે દ્વારા લાલબંગલા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વેળાએ પોલીસે દસેક વ્યક્તિઓની અટકાયત કરી લીધી હતી. તે પછી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial