Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડ તાલુકાના પૂર્વ પ્રમુખ, જિલ્લા સહકારી સંઘના પૂર્વ પ્રમુખ છગનભાઈ પટેલના પુત્ર અને પાટીદાર અગ્રણી ભરતભાઈ પટેલ આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, તથા પક્ષના પ્રદેશ મંત્રી પ્રકાશભાઈ દોંગા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, મહામંત્રી કે.પી.બથવાર વગેરે આગેવાનોએ ભરતભાઈ પટેલનું પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત-સન્માન કર્યું હતું. ભરતભાઈ પટેલ હાલ જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેકટર તરીકે કાર્યરત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial