Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક એક પેટ્રોલપંપમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખલાસ થઈ જવાથી લોકો તેમજ વાહનોમાં આવેલ પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અન્ય પેટ્રોલપંપમાંથી ઈંધણ મળશે તેવી ગણતરી સાથે લોકો દોડધામ કરતા જોવા મળ્યા હતા. જો કે, મોટાભાગના પેટ્રોલપંપમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહીં હોવાથી લોકોમાં ચિંતા અને ભયની લાગણી જોવા મળી રહી છે..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial