Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"પ્લાસ્ટિક મૂક્ત ભારત અભિયાન"
ખંભાળીયા પાલિકાના સ્વ સહાયજૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકોને પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલી વાપરવાના માર્ગદર્શન સાથે વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. જેમાં પાલિકાના આ વિભાગના અધિકારી મીનાબેન આહિર જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial