Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓ માટે
જામનગર તા.૪: શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા જામનગર શહેરના લોહાણા સમાજના એલ. કે. જી. થી સ્નાતક / અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવનાર હોય. એલ. કે. જી. થી ધો.૮ સુધીના જે વિદ્યાર્થીઓને ૮૦ % અથવા એ ગ્રેડ મેળવ્યો હોય, ધો. ૯ થી ધો.૧૨ સુધીમાં જે વિદ્યાર્થીઓને ૭૫ % અને કોલેજમાં ૬૦ % માર્કસ મેળવ્યા હોય તેઓએ (૧) મે. નારણદાસ વિઠ્ઠલદાસ એન્ડ કંપની, જુની અનુપમ ટોકીઝ પાસે, (૨) મનોહર એમ્પોરીયમ, પટેલ કોલોની શેરી નં ૧, રોડ નં. ૧ (૩) ધન્વન્તરિ મેડિકલ સ્ટોર, હવાઈ ચોક (૪) શ્રીજી એન્ટર પ્રાઈઝ, જે - ૮ નવો હુડકો, રણજીતનગર (૫) સદગુરુ પ્રોવિઝન સ્ટોર, આઇ. સી. આઈ. સી. બેંકની બાજુમાં, ત્રીમંદિર પાસે, જામનગરમાંથી ફોર્મ મેળવી તા. ૩૧-૭-૨૦૨૫ સુધીમાં તે જ સ્થળોએ પરત કરવા સંસ્થાના મંત્રી અતુલ રાયઠઠ્ઠાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial