Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આથો, તૈયાર દારૂ, ભઠ્ઠીના સાધનો કબજેઃ
જામનગર તા. ૪: જામનગરના જોગણીનગરમાં એક ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી છે. સ્થળ પરથી આથો, દારૂ, ભઠ્ઠીના સાધનો મળી આવ્યા છે. મહિલા સંચાલક નાસી ગયા છે. જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર જોગણીનગરમાં આવેલા કારીબેન કુંવરસિંગ ડાભી નામના મહિલાના ઝૂંપડામાં ગઈકાલે બપોરે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઝૂંપડામાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ૧૦૦ લીટર આથો, ૧૦ લીટર તૈયાર દારૂ તથા ભઠ્ઠીના સાધનો કબજે કર્યા છે. દરોડા પહેલાં કારીબેન નાસી ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial