Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના અનેક અધિકારીઓ સહિત
જામનગર તા. ર૧: મહેસુલી કારકુન તથા મહેસુલી તલાટી વર્ગ-૩ માં ફરજ બજાવતા કર્મચારીની નાયબ મામલતદાર વર્ગ-૩ સંવર્ગમાં બઢતીના આદેશો થયા છે.
જેમાં જામનગરના ડી.એચ. અગ્રાવત, આરતીબેન તુલસીભાઈ સરવૈયા, શિલ્પાબેન મગનભાઈ સોલંકી, મુકેશભાઈ એમ. બસિયા, ગોપીબેન સુરેશભાઈ વડાલિયા, વિજય તુલસીભાઈ નંદાસણા, દિનાબેન બિપીનભાઈ સોલંકી, નિતાબેન કિશોરભાઈ ભટ્ટી, નયનાબેન પીપરોતર, રવિરાજસિંહ એ. ગોહિલ, રવિરાજસિંહ દિલીપસિંહ ઝાલા, મીહિર હેરમા, જ્યોતિબા પરમાર, સહદેવસિંહ એમ. રાઠોડ, બી.આર. લગારિયા, એસ.વી. જોષી, એચ.બી. સોલંકી, એ.એન. ઉંઘડ, બી.એલ. હરવરા, પી.એન. જાદવ, આર.બી. બાવરવા, આર.ડી. પરમાર, ટી.કે. ગોલોરિયા, જે.પી. જાગાણી, જે.બી. જાડેજા, એમ.કે. રાવલ, એસ.એન. રાણપરા, સી.વી. પરમારનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આર.સી. રાયચુરા, એસ.એ. ગોજિયા, એલ.વી. પીંડારિયા, એસ.બી. પરની, કે.પી. ચાવડા, એન.બી. પટેલ, બી.બી. ચોટલિયા, ડી.ડી. ગોહિલ, બી.એમ. ડેર, એ.કે. ગોંડલિયા, એચ.એ. મકવાણા, ડી.એલ. પરમાર, બી.જી. સોલંકી, આર.એમ. જાડેજા, એમ.એચ. પગારિયા, એસ.જે. સોલંકી, કે.બી. સરવૈયા, એચ.જે. સોઢા, એ.એલ. નકુમ, એચ.કે. ઓડેદરા, ડી.પી. પ્રજાપતિ, એસ.એમ. ચાવડા, એસ.આઈ. ભાંભલિયા, એન.આર ડોડિયા, કે.બી. રાઠોડ, આર.એમ. પરમાર, એન.એમ. મણવર, ચાર.ડી ભટ્ટી, જે.એસ. શાહ, જે.આર. બજેરા, એમ.આર. ગોહિલ, સી.જે. ડોડિયા, વી.બી. દેસાઈ, જી.એચ. સાંબડ, કે.એચ ચૌધરી, એન.જે. ચૌધરી, સી.એચ. ઉનાગર, વાય.એ. જોષી, એ.એસ. નંદાણિયા, એમ.એસ. તિવારી, ડી.એમ. પ્રજાપતિ, ડી.એ. પરમાર, એન.બી. બીહોલા, આર.બી. ચૌધરી, સી.એસ. મદાલિયા, ડી.આર. પ્રજાપતિ, બી.એલ. પરમાર, યુ.એસ. ધુસા, એન.એમ. માલીવાડ, એસ.આર. સંગાડા, એન.કે. અસારી, એમ.ડી. પાંડોર, સી.એસ. પલાસ, ડી.જી. ચૌહાણ, એચ.કે. ચૌધરી, એમ.બી. પટેલ, એન.એમ. વાઢેર, એ.યુ. નાગોરી, આર.એફ. મનસુરી, ડી.કે. વાઘેલા અને જે.એમ. ગામીનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial