Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈન્ડિયન લાયોનેસ દ્વારા સ્નેહમિલન

પ્રાણાયામ-મેડિટેશન વિશે વિસ્તૃત સમજ અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનાર ઈન્ડિયન લાયોનેસનું સ્નેહમિલન સાથે ડિનર પાર્ટીનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના પ્રેસિડેન્ટ હંસાબેન રાવલ, સેક્રેટરી વર્ષાબેન ખીરા, ટ્રેઝરર નયનાબેન દવે અને પાસ્ટ પ્રેસિડેન્ટ અલકાબેન વિઠ્ઠલાણીના ખાસ માર્ગદર્શન હેઠળ ડિનર સનેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કિરણબેન સુવા દ્વારા પ્રાણાયામ અને મેડિટેશન વિશેની વિસ્તૃત સમજ આપી પ્રાણાયામ કરાવ્યા હતાં, તેમજ આ ક્લબના મેમ્બર નિકીતાબેનની ભાજપ મહિલા મોરચાના મહામંત્રી પદે નિમણૂક થતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh