Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂર્વ સરપંચનો આક્રોશઃ
જામનગર તા. ૧: જામનગરના વીજપડી ગામના પૂર્વ સરપંચ યાકુબ રસભર્યાએ દેશના ૧પમી-ઓગસ્ટ, ર૬-જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સરકારી કર્મચારીઓની ગેરહાજરી અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે.
ધ્વજવંદનના કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા કર્મચારીઓ, અધિકારીઓ સામે પગલાં લેવા તેમણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial