Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત
ભાટીયા તા. ૨૬: કૃષ્ણનગર પ્રાથમિક શાળા-ભાટીયામાં શિક્ષણ વિભાગની સૂચના અનુસાર 'હર ઘર તિરંગા-૨૦૨૫' કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં શાળા કક્ષાએ યોજાયેલી ચિત્ર અને રંગોળી સ્પર્ધા, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા તથા રાખડી સ્પર્ધામાં ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે પ્રોત્સાહક ઈનામો આપી બિરદાવ્યા હતા. શાળાના આચાર્યએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્ઠા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial