Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાત્રે એકથી બે વાગ્યાની વચ્ચે સ્કૂટર ઉપડ્યું:
જામનગર તા. ૩: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં પેટ્રોલપંપ સામેથી એક આસામીના રૂ.૬૦ હજારના સ્કૂટરની ચોરી થઈ છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા પટ્ટણીવાડમાં રહેતા સીકંદર રફીકભાઈ કુરેશી નામના આસામીએ ગઈ તા.૮ની રાત્રે પોતાનું જીજે-૧૦-ડીએલ ૪૦૦૩ નંબરનું એક્સેસ સ્કૂટર ગુલાબનગર નજીક પેટ્રોલપંપની સામે રાખ્યું હતું.
ત્યાંથી એક કલાકમાં રૂ.૬૦ હજારનું આ વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial