Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી સંચાલિત
જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી સંચાલિત યોગ ક્લાસ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખ આર.કે. શાહ, સભ્ય કિર્તીભાઈ ફોફરીયા ઉપસ્થિત રહ્યાં હતાં. યોગ ગુરૂ આશાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ અનુભવી યોગ શિક્ષકોએ યોગાભ્યાસ કરાવ્યો હતો. જેમાં ૪૦૦ જેટલા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. શીતલબેન ઘેલાણી, નેહલબેન, સંજુભાઈ, પ્રાપ્તિબેન, મોનાબેન, કિરણબેન, કિંજલબેન, સોનલબેન, શિલ્પાબેન, જીગ્નાબેન, નયનાબેન વિગેરેએ સહકાર આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial